Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોની આરપાર સાવધાન જીવ્યો છું,
મૃગજળ સબંધોના અંધકારમાં જીવ્યો છું.

નયનમાં સ્વપ્નમહી આંસુઓનો ભાર છે,
સ્વાર્થના સગાથી સાવધાન જીવ્યો છું.

નિખાલસતા રહી નથી હવે શબ્દોમાં,
હું પ્રેમના આડંબરથી સાવધાન જીવ્યો છું.

સમય શીખવે છે સંબંધોના ગણિત,
એટલે સમયના સન્નાટામાં જીવ્યો છું.

ખાનગી રાખવી હતી સાવધાની વાતો,
ખરેખર, હું સબંધોમાં હારીને પણ જીત્યો છું.

#સાવધાની

Gujarati Poem by Ashvin Sutariya : 111504108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now