Gujarati Quote in Quotes by Shree...Ripal Vyas

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બેદરકાર

કેવી રીતે બની શકે બેદરકાર તું
જીવનની અમૂલ્ય ક્ષણ તું કઈરીતે ગુમાવી શકે
છોડ આ તરંગોભરી વાતો ને જોડાય જા મહેતન કરવા ને
મળશે તને તારી ઈચ્છા સભર સફળતા ત્યારે જ

~Shree

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111503898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now