Gujarati Quote in Quotes by Rutambhara Thakar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાર લઈને ફરે માલેતુજાર,
દેખાડાઓ કરવા વાપરે હજાર...!
પણ સંસ્કારનો વારસો આપવામાં
તો કદાચ માવતર જ જવાબદાર,
એમના બેદરકાર વલણને કારણે જ
ઘણા યુવાનો ફરે છે બેકાર...!
સમજણ ને સંસ્કારનું સિંચન તો ખુબ જરુરી છે,
રહો ના ગાફેલ અને બેદરકાર...!
બગાડો ના એમનું ભવિષ્ય,
એ તો પરિવાર તણુ છે વિશ્વ..!
#બેદરકાર

Gujarati Quotes by Rutambhara Thakar : 111503748
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now