#બેદરકાર
"પહેલું સુખ તે જાતે નર્યા"
આપણી સૌથી પહેલી ફરજ એ છે કે,
આપણે આપણું ધ્યાન રાખવું
એમાંય ખાસ કરીને સ્ત્રીઓ
ખાસ બેદરકાર હોય છે,
પોતાના સ્વાસ્થ્ય સંબંધે.
દરેક નું ધ્યાન રાખવામાં ક્યાંક
પોતેજ પોતાના સ્વાસ્થ્ય ની
કાળજી નથી લેતી,
જે ઘર ની સ્ત્રી સપૂર્ણ પણે
સ્વસ્થ હોય એ ઘર પણ,
સ્વસ્થ જ સમજવું!