પતિ:~
આ સ્ત્રી નોકરી કરે છે... એટલે પતિ દુખી છે .
આ ઘેર રે છે ... એટલે પતિ ચિડાઈ છે.
આ ખુબ દુબળી છે...એટલે ગુસ્સા માં છે.
આ ખુબ જાડી છે...એટલે મહેણાં મારે છે.
આ ખુબ રૂપાળી છે... એટલે શંકા કરે છે.
આ ખુબ વાતોડિ છે... એટલે ગમતી નથી..
આ બહું શાંત છે... એટલે સહન નથી થતી..
આ બહું ધાર્મિક છે... એટલે ઇર્ષા કરે છે..
આ સુંદર કપડાં પહેરે છે..એટલે પતિ નાખુશ છે..
આ ખુબ સાદા કપડાં પહેરે છે...એટલે પતિ ગમ ગીન છે..
આ બધા સાથે હળી મળીને રહે છે...એટલે પતિ એક્લો પડી જાય છે...
એવો પતિ ક્યાં મળે જેને તેની પત્ની સંપુર્ણ ગમતી હોઇ ...