Gujarati Quote in Blog by Kaushik Dave

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ કરે છે દરકાર અહી, બેદરકાર તો બધા છે!,
કોઈ પોતાના કામ માં,તો કોઈ ઘર સંસાર માં,
આપ્યું ઈશ્વરે આ જીવન,જીવન પ્રત્યે બેદરકાર છીએ,
એક બીજા ને પાડવામાં, સ્વાર્થ માં રચ્યાં રહેવામાં,
લાગણી ઓ ને દુભાવવા માં જ, આજ સૌને દરકાર છે,
બેદરકાર રહ્યા આપણે, પ્રેમ થી જીવવા માં,
ભુલી ગયા આજ આપણે , બુદ્ધ અને મહાવીર ને,
હું પણ બેદરકાર!!, શું આપ પણ બેદરકાર છો??,,,
@કૌશિક દવે



#બેદરકાર

Gujarati Blog by Kaushik Dave : 111503496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now