મળો છો એકલા અને શરમાઈ ને ચાલ્યા જાવ છો
નયન નો શું વાંક તમે નજરોથી ચાલ્યા જાવ છો
મળે જો એક કે બે ઘડી સંગાથ આ જીવને
તમે એક બે વાત અધૂરી છોડી ચાલ્યા જાવ છો...
મળે તમને કોઈ એકાંત તો અમને યાદ કરી લેજો
નજરોથી ગોતજો સામે આવી ઊભા હશુ
નજરો થી નજર ના તમે એવા તિર ના મારતા
મળે નજરો અને તમે ચાલ્યા જાવ છો..
visu mevada....