*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣0️⃣0⃣7️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
તમે માનો છો કે તમે સુખી છો? જો માનતા હોવ તો તમે સુખી જ છો! આપણે જ જો આપણી જાતને દુ:ખી માનીએ તો દુનિયાની કોઈ તાકાત આપણને સુખી કરી શકે નહીં! વિચારો બદલો, તો જ સુખ, શાંતિ, ખુશી, મજા અને પોતાના વજૂદનો અહેસાસ થશે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*