કોઈ વાર તો દરકાર કર,પણ અસરકારક કર,
આમ #બેદરકાર બનીશ, તો જમાનો શું કહેશે
જે પ્રેમ ની મિસાલ આપવાની હતી, જમાના ને,
એમાં, આમ લાપરવાહ રહીશ તો, જમાનો શું કહેશે
મન માં રહું હું તારા સદાય, તોય તું ના કરે પરવાહ જરાય,
આંખો માંથી જ્યારે વહી જાશું... જો જે, જમાનો શું કહેશે!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૦
#બેદરકાર