Gujarati Quote in Motivational by Mamta Pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી વસ્તુઓ સાચવવામાં છું હું બેદરકાર કેમકે
મને ખબર છે તું સાચવી જ લઈશ

મારા સંબંધો સાચવવામાં પણ છું હું બેદરકાર
પણ મને ખબર છે તું સંભાળી લઇશ

બેદરકાર તો એટલી હદે છું કે તને પણ સાચવી ના શક્યો
પણ ખબર હતી કે તું તને ને મને બેય ને સાચવી લઇશ

#બેદરકાર

Gujarati Motivational by Mamta Pandya : 111503040
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now