Gujarati Quote in Blog by rahul patadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું એટલો તો સક્ષમ બનીશ કે હું કોઈ દિવસ કોઈ નું ખરાબ નહી વિચારું , ખોટું નહીં કરું , મારા કામમાં હું મન થી કામ કરીશ , ભગવાન પર વિશ્વાસ રાખીશ , મારાથી બનતી મદદ કરતો રહીશ , વ્યશન નહીં કરું , કોઈ ને દુઃખ ન થાય એવું કામ કરીશ અને કોઈ પણ આપત્તી આવે તો હું હસતા હસતા એનો સામનો કરીશ .




#સક્ષમ

Gujarati Blog by rahul patadiya : 111502487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now