સક્ષમ
માણસ વિચારો ની દુનિયા માં સૌથી સક્ષમ રીતે વિચારી શકે ખરો અને પોતે અમુક ક્ષણ માટે પોતે મહાન પોતાની દ્રષ્ટિએ થઈ શકે પરંતુ એ વિચારો ને જો અમલ માં મૂકે તો કદાચ મોડું થઈ ગયું હોય અને કા'તો વિચારોને અમલ માં ન મૂકે પણ જો એ અમલ માં મૂકે તો એટલી જ #સક્ષમતા જાળવવી જેટલી વિચારો માં જાળવી રાખી હતી તો એને #અંકિત સક્ષમ વ્યક્તીત્વ નિખર્યું કહેવાય
અંકિત.આર.સોની. (મન પર કાબુ)
#સક્ષમ