દરિયાની લહેર પૂછે રેતીને ઝીલવા સક્ષમ છે?
રેતીએ નજરું પરોવીને કહ્યું હા હું સક્ષમ છું.
મારે સંખલા, છીપલાં ને પરવાળા નો સાથ છે,
તને જેલવા પક્ષીઓનો કલરવ જાણે શંખનાદ છે.
માછલી પણ હવે મનમાં મુંજાય છે,
પૂનમની ઓટથી લહેર કેમ ઉતરતી જાય છે.
મારો સાથી પ્રિયતમ પત્થર મલકાતો બોલ્યો,
તું આવ લહેર અથડા મને પછી રેતીને ભીંજવંજે.
હું એટલે સક્ષમ છું મારા સાથીનો સાથ છે.....
#સક્ષમ