સક્ષમ હોવા ની કોય વ્યાખ્યા કે સમીકરણ નથી હોતા.
સક્ષમ હોવુ એટલે તમને શોપવા મા આવેલા કામ તમે કેટલી સારી રીતે અને કેટલા સમય મા પુરા કરો છો એજ તમારી સક્ષમતા નકી કરે છે.
જો તમને આપવા મા અવેલુ કામ તમે યોગ્ય રીતે અને યોગ્ય સમય મા પૂરુ કરો તો તમે સક્ષમ છો.
#સક્ષમ