સ્ત્રી સક્ષમ છે એટલે જનની કેવાય છે
સ્ત્રી સક્ષમ છે એટલે જ ઘર સંભાળી શકે છે ને નોકરી પણ કરી શકે છે
એક સાથે ઘણા કામો કરવા સ્ત્રી સક્ષમ છે
એક સાથે કેટલા લોકો ને સાચવી લે છે ઘર માં
ને છતાં લોકો તેની સક્ષમતા પર સવાલ ઉઠાવે છે
ખાલી એક દી એટલું બધું એક સાથે કરી તો જોજો
પોતે કેટલા સક્ષમ છો જાણી જશો.
#સક્ષમ