*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣9⃣0⃣7️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કંઈક બને ત્યારે આઘાત લાગે છે. આઘાતને ખમીને એને ખતમ કરવો પડે છે. આપણી જિંદગી પર છેલ્લે આપણો કબજો હોવો જોઈએ, કારણ કે એ આપણી જિંદગી છે અને આપણે જ એને સારી રીતે જીવવાની હોય છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*