#સક્ષમ
તારા પ્રેમ ને પામવા આજે પણ સક્ષમ છુ
કહી દે હા તો સાથે જીવવા સક્ષમ છુ
સર કરીશુ સાથે રહી સહુ મોરચા
પછી ભલે હોય હજારો રુકાવટો જીવન મા
તારા ને મારા વિચારો ની વિચારસરણી થી
સક્ષમ બનાવસુ જીવન ની સફર ને
આજે પણ ઉભો છુ તારી રાહ મા અડીખમ
આવી જા જીવન મા બનાવી દે સક્ષમ જિંદગી.
#રાધે
~લલીત જોષી~