Gujarati Quote in Poem by Jeet Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમમાં મિલનના આનંદને બદલે વિરહની વ્યથા કઈક અલગ હોય છે,

જીવનમાં કોઈ વેળાએ કોઈ અજાણી વ્યક્તિ મળી જાય તે મુલાકાત કઈક અલગ હોય છે,

આ ઓળખાણ ગાઢ આત્મીયતામાં બદલાઈ જાય એ લાગણી કઈક અલગ હોય છે,

એ વ્યક્તિ આપણું પોતાનું જ બની જાય તે સંબંધ પણ કઈક અલગ હોય છે,

પરસ્પર ઊંડી લાગણી થઇ જાય પછી તે વ્યક્તિ સાથે સક્ષમ થવું કઈક અલગ હોય છે,

તેની પ્રેમની પ્રણયવેદના કેવી આપણા જીવનમાં દાખલ થાય તે પ્રેમ કઈક અલગ હોય છે,

જીવનભર સાથે આપશે તે મારો તે તેમનો સાથે હોવાનો ભરશો પણ અલગ હોય છે.

જીત ગજ્જર
#સક્ષમ

Gujarati Poem by Jeet Gajjar : 111501722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now