જો આપણે ખુદને , પોતાના કે પરીવારને ઊપર લાવવું હશે તો મુખ્યત્વે આપણે જાતે જ સૌ પ્રથમ #સક્ષમ બનવું જ પડશે.
કારણ કે , પડેલા ને બેઠો કરનાર વ્યક્તિ #સક્ષમ અને પોતે પગભર ઊભો હોવો જ જોઈએ.
યુદ્ધ તો તારે લડવું જ પડશે
જાતે પગભર થવું જ પડશે
આત્મબળે #સક્ષમ થવું જ પડશે
-Hiren Bhatt ( ©એમજ દિલથી )
#સક્ષમ #એમજદિલથી