Gujarati Quote in Poem by Miska Misu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અવરોધ

રહેવું છે તારે સંગ પળ પળમાં,
મહેકવુ છે તારા પ્રેમની મ્હેકમાં,
ચાલવું છે તારા ડગલે ને પગલે,
ખુશ થવું છે તારી દરેક ખુશીમાં,
સમાઈ જવું છે તારાં હરેક અંશમાં,
કરવી છે વાતો દુનિયાભરની તુજ સંગ,
હૈયું થયું ભારે...બસ ઠાલવવું રહ્યું તુજ પાસ,
આ અવરોધરૂપી સમય ના રહ્યો મારો,
કે ના એ હક રહ્યો મુજ કાજ,
બસ હવે તારી યાદ રહી મુજ માટ....

Gujarati Poem by Miska Misu : 111501216
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now