Gujarati Quote in Thought by Meera Soneji

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે કે "જ્ઞાન વિના જીવન અંધકાર રૂપ છે". અધૂરું જ્ઞાન જ જીવનમાં સફળતાના માર્ગ પર# અવરોધ રૂપ બને છે.તમે જે કાર્યમાં આગળ વધવા માંગતા હોય એ વિશે નું અધૂરું જ્ઞાન તમારી અંદર ભય અને ક્રોધ ઉત્પન્ન કરે છે અને આત્મવિશ્વાસમાં ઘટાડો કરે છે....Mn ♥️

#અવરોધ

Gujarati Thought by Meera Soneji : 111500846
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now