#અવરોધ
હું છુ મુશાફિર મહારથી...
ચાલુ છુ સતત મંઝિલ પર,
56 ઇંચ નો સીનો લઇ ને,
હું છુ મુશાફિર મહારથી.....
પથ્થર માં ફૂલ ઉગાડવાની હામ છે,
કાંટાળા રસ્તા ને ફૂલ બનાવાની હોશ છે,
હું છુ મુશાફિર મહારથી.....
અવરોધો ને સિડી બનાવાની તાકાત છે,
કોણ રોકશે મને મંઝિલ પર પહોંચતા,
હું છુ મુસાફિર મહારથી.......