Gujarati Quote in Quotes by Keyur Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અવરોધ તો જીવનમાં આવતા જ રહેતા હોય છે પણ તેનો મક્કમતાપૂર્વક સામનો કરીને આવેલા અવરોધને દૂર કરવાનો હોય છે, તેનાથી ગભરાવાની જરૂર નથી.

ટુંકમાં કહીએ તો અવરોધ એ ભગવાને આપેલો ગૂંચવાયેલો કોયડો જે આપણે ઉકેલવાનો છે!

#અવરોધ

Gujarati Quotes by Keyur Shah : 111500589
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now