બહાર થી આવતા અવરોધ નેતો કદાચ તુ ઓળંગી જઇશ
પણ એ અવરોધ નુ શું કરીશ જે ભીતરમાં છે
કયારેક તારી લઘુતાગ્રંથિ, તો ક્યારેક આત્મવિશ્વાસ ની ઉણપ
ક્યારેય સમાજ નો ડર તો ,ક્યારેક તારી આળસ
શક્ય હોય તો પહેલા સ્વયં ઉભા કરેલા અવરોધ સામે લડ
બહાર ના અવરોધ તો કદાચ તારી તૈયારીઓ જોઇ આવેજ નહીં!
#અવરોધ