નવા સફરની શોધમાં ........
✍️આમ,તો જીવન મસ્ત મજાનું છે,,
પણ કેમ આજે કાઈ સુજતું નથી....!!
✍️ભૂતકાળમાં ડોકિયું મારે કરવું નથી,
પણ કેમ વર્તમાનની ક્ષણો ભૂતકાળને મૃત જાહેર કરતી નથી...!!
✍️રસ્તા ઘણા સામે છે મારી,
પણ કેમ આજે આંખે ધૂંધળાપણું વર્તાય.....!!
✍️ચલતા આવડે છે છતાંય પગ મારા થંભી જાય,
પણ કેમ આજે મન આટલું ગભરાય.....!!
✍️વિશ્વાસ ઘણા તૂટ્યા છે,હતા જે અતૂટ,
પણ કેમ આજે "હું" જ તૂટ દેખાવ.....!!
✍️સફર ખેડવી છે,મસ્ત મજાની,
પણ કેમ આજે રસ્તા અગણિત દેખાય......!!
FROM
SHILU PARMAR......