ટીચર : પાંચસો ચૂહે ખા કર બિલ્લી_____ ચલી. ?
તોફાની છોકરો : પાંચસો ચૂહે ખા કર બિલ્લી "ધીરે ધીરે" ચલી.
ટીચર:: સાલ્લા, મઝાક કરશ. અંગુઠા પકડ.
મેડમ મે તમારું મન રાખવા એવું કીધું તું. બાકી પાંચસો ચૂહા ખાઈને બિલ્લી નો બાપ હલી ય નો હકે...
તમે તો હાલવાનું પૂછતા તા.😂😂