દીકરા ના લગ્ન બાદ મા દીકરા ને પોતાની તરફ ખેંચી રાખવા પ્રયત્ન કરે છે ને પત્ની પોતાની તરફ પણ જો બંને સમજી ને મા દીકરા તરફ ને પત્ની પતિ તરફ આગળ વધશે તો હમેશા ઘર નુ સંતુલન જળવાઈ રહેશે કેમકે ઘર સંસાર ચિચવા સામાન હોય છે બેય બાજુ એક સામાન સંતુલન જળવાઈ તો જ મજા આવે.
#સંતુલન