દિલ નું અને દિમાગ નું, #સંતુલન કરવું અઘરૂ છે,
કે જેવી રીતે,દરિયા માંથી નદીનું પાણી તારવવું અઘરૂં છે
તારા નયનો ને કહી ને મારી થોડી સિફારીશ કરાવજે
કે... કંઈ અમસ્તું જ, આમ હું દિલ ખોલીને નથી બેઠો!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૭ જુલાઈ ૨૦૨૦
#સંતુલન