Gujarati Quote in Blog by Ankit Soni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંતુલન
માણસ આખી જિંદગી પોતાના વિચારો થી તો કાયમ સંતુલન જાળવવાનો પ્રયત્નો કરતો જ હોય છે. પણ હકીકત માં સંતુલન એટલે શું? એ તો પોતાના વિચારો ને આધીન જ હોય છે.પણ અમુક વખતે એવું બનતું હોય કે કુદરત સામે આપડે આખી જીંદગી #Balance કરવા માંગતા હોય પણ કુદરત ના મત પ્રમાણે એ જ સંતુલન કહેવાય. તો એનું કઈ જ આપણા થી થઈ શકતું નથી તો કુદરત જે પ્રમાણે આપણને રાખે એ જ સંતુલન કહેવાય અને તો જ આનંદિત વધુ રહી શકીએ
#Balance

Gujarati Blog by Ankit Soni : 111499707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now