Gujarati Quote in Shayri by Bhavika Gor

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા કારણે બગડ્યું છે, મારા મન~મસ્તિષ્કનુ સંતુલન...
પાછા પ્રયત્નો ચાલુ છે,
થોડી મદદ તું પણ કરી દે,
કાંઈ નહિ તો તારા વિચારોને જ રોકી લે,
સલાહ દેવાના બહાને આવી, બગાડી જાય છે મારું કઠોર આંદોલન....
😟
#સંતુલન

Gujarati Shayri by Bhavika Gor : 111499670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now