Gujarati Quote in Poem by Chirag Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_તું નહિ થતો હેરાન, જીવનમાં બધું ચાલ્યાં કરે_
_કર ફક્ત તારું કામ, જીવનમાં બધું ચાલ્યાં કરે_

_કોઈ ભલે રાખે હૃદયમાં પાપ, ભોગવશે અહીં_
_તું રાખજે દિલ સાફ, જીવનમાં બધું ચાલ્યાં કરે_

_તું છોડતો ના સાથ સચ્ચાઈનો આખી જિંદગી_
_છો થાય તું બદનામ, જીવનમાં બધું ચાલ્યાં કરે_

_વિશ્વાસથી તું તારી રીતે જિંદગીને જીવજે_
_કોઈ નહીં દે સાથ, જીવનમાં બધું ચાલ્યાં કરે_

_કોઈ ભલેને ના કરે તારી કદર આ જગમહીં_
_દેજે તું સૌને માન, જીવનમાં બધું ચાલ્યાં કરે_

Gujarati Poem by Chirag Vora : 111499399
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now