પહેલા તો ખાલી લોકો ભૌતિક સુખ સુવિધાઓના #સામાનની હેરાફેરી કરતા હતા વ્હાલા...પણ...
આજેતો લોકો હ્ર્દયની લાગણીઓની પણ હેરાફેરી કરતા થઈ ગયા છે...#ભાવિન ..
દયાન રાખજો #સામાન હોઈ કે સન્માનનું કોને ખબર કોઈ તમારું પોતાનુજ તેની હેરફરી ના કરી દે...
#સામાન હોય કે સન્માન ખૂબ કિંમતી હોય છે જીવનમાં, એ ભલે તમારું હોય કે પછી મારું...