વિદાયની અંતિમ ક્ષણ હતી,
એમની ઈચ્છા હતી કે મારો આપેલો સમાન (પત્રો, ગિફટ, વગેરે..) બધું હું પાછું લઇ લવ...
મારી પણ ઈચ્છા હતી કે હું પણ એજ પ્રત્યુત્તર આપું,
પણ ના આપી શક્યો
કારણકે, મારી પાસે તો ફક્ત લાગણી નો Baggage હતો, જે ફક્ત મારો જ હતો એટલે હૃદય સ્વાર્થી બની ગયું...!!! 💔
-ભાવેશ ભાવનગરી✍️
#Baggage