¤ સામાન ¤
સગવડતાનો સામાન તો આજે એટલો બધો વધી ગયો છે કે વાત ના પૂછો, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું સુખ વધ્યું છે,,? કારણ કે પાંચ લાખનું વાહન લીધું હોય અને એ જ વાહનમાં માલિકનું અકસ્માતમાં,,,
મ્રૃત્યું થાય છે, મતલબ કે સુખ મેળવવા ખરીદેલો
સામાન જ દુઃખનું કારણ બની જાય છે, આજે સુખના સામાનનાં ઝગડા પણ થોડા નથી,,, સીધી સાદી એક
ગુજરાતી કહેવત ઘણું કહી જાય છે કે,, ઠોઠ,,,,,,
નિશાળિયાને વતેંણાં (સામાન) ઝાઝા,,,,,
¤ જગદીશ ગજ્જર ¤
#સામાન