પોતાની પંહોચ થી પણ કંઈક વધુ ખર્ચ કરી પોતાની એક ની એક દિકરી ને થોડાઘણા દહેજરૂપી સામાન સાથે વળાવી હતી
આજે લગ્નના માત્ર છ મહિના પછી વેવાઈએ બધો સામાન પાછો પંહોચાડ્યો પણ સાથે સાથે એક વધારા નો કળશ પણ.
સાચુ માનશો!!!!? બસ એ એક કળશ નુ વજન જ માબાપ ના ઉપાડી શક્યા, બાકીના સામાને તો પોતાની જગ્યા જાતે જ શોધી લીધી
#સામાન