Gujarati Quote in Quotes by Hemant pandya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાચો પ્રેમ એનો કે જે બધાજ અવગુણ જોઈ ને માફ કરીદે, અને જેવો છે તેવો વ્યક્તિને સ્વીકાર કરે, 50% 70% 80% નહી સંપુર્ણ 100%
બાકી મનુષ્ય કોઈ ભગવાન નથી કે સંપુર્ણ હોય ..
સંપુર્ણ બનાવવો પડે..જયારે પ્રેમ અને હુંફ મળે તો પશું પણ માનવીય વહેવાર કરે છે, અને નફરત મળે તો માણસ પણ પશું સમાન, એતો આપણા પર નિર્ભર છે કે આપણે શું જોઈએ.

Gujarati Quotes by Hemant pandya : 111497824
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now