આસમાની રંગનુ આસમાન મને ગમે છે.
ચાંદ-તારા ગૂંથેલું આકાશ મને ગમે છે.
ચાંદનીમાં શીતળતાની રાત મને ગમે છે.
સુર્યના કિરણનું તેજ મને ગમે છે.
ઝાકળથી ભીનીસવાર મને ગમે છે.
આરતી ભાડેશીયા
#આસમાની

Gujarati Poem by Aarti Bhadeshiya : 111497176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now