મારાથી રિસાય જવાનો અધિકાર છે તને,
પણ તારી રૂસ્થતાથી આંખો મારી રડે છે...

જાણે આસમાની સૂરજ દેખાય દૂર છે,
ને છતાં પૃથ્વીના કણે કણ ભડકે બળે છે...

- પરમાર રોહિણી " રાહી "

#આસમાની

Gujarati Shayri by Rohiniba Raahi : 111497126
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now