#આસમાની
આ ઝાકળ બુંદ ને જરા આંખો માં ભરી લઉં!!
દોડ લગાવી ને જાઉં ને મૃગજળ માં તરી લઉં!
પ્રેમ #આસમાની છે કે લીલો ખબર નથી,
એના શ્વાસ અને ધડકન ની પૂછ પરછ કરી લઉં !

Gujarati Blog by SMChauhan : 111497097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now