ચાલ ને વરસી લઈ ધડીક ,
આ વરસાદ માં પલળી લઈએ
આમ તેમ ચાલ્યા કરશે જીવન ,
ચાલ ને થોડુંક વરસાદ માં છલકી લઈએ
હરખાઈ હેત થી ઉભરાઈ આંગણામાં ,
પછી શેરીઓ માં છલોછલ વહેલા રહીએ ,
અવની ના હ્રદય માં આલિંગન કરતા કરતા ,
આભમાથી થોડું @આસમાની કોહિનૂર ઉતારી લઈએ
" હ્રદય "

Gujarati Poem by Jadeja Ravubha P : 111497092
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now