મારા પહેલા ગુરુ મારા માઁ બાપ કેમ કે એમને મને ચાલતા બોલતા અને જીવન જીવતા શીખવાડ્યું છે અને બીજા મારા ગુરુ સ્કૂલના શિક્ષકો જેમને મને લખતા અને વાંચતા શીખવાડ્યું એમનાંથી મોટો ગુરુ કોઈ જ નથી... ગુરુ પૂર્ણિમા ની દરેક મિત્રોને હાર્દિક શુભકામનાઓ...🙏🏻🚩

Gujarati Whatsapp-Status by Mayursinh vaghela : 111497009
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now