Gujarati Quote in Shayri by Bharat

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કરું વખાણ રોજ તારા એ નથી આસમાની,
ઘાયલ કરી દે છે આ અદા તારી નિરખવાની.

તું ઝપાટા બંધ આવે ને જાય,
સામેથી નિકળી ને શેઝ આગળ જઇ પલટવાની.

તમે હશો જ સ્વર્ગની અપ્સરા,
ને મારા પર થઇ લાગે છે ઇન્દ્રદેવની મહેરબાની.
ભરત*
#આસમાની

Gujarati Shayri by Bharat : 111496988
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now