Gujarati Quote in Quotes by Hardik Pandit

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કપરા કાળ માં "વાસ્તવિકતા" થી સામનો થયો.

એ સમજાયું કે કોઈ તકલીફ માં હોય તેની મદદ કરીએ તો, તે વ્યક્તિ ની સાથેસાથે મારા પ્રભુના ચહેરા પર પણ સ્મિત છલકાય છે.

જીવન માં 'ઘણુંબધું' ના હોય તો 'થોડુંઘણું' સાથે પણ જીવી શકાય છે.

અને જીવનમાં 'હાય હાય' કરતાં 'હાશ' નું મહત્વ વધુ હોય છે.

#વાસ્તવિક

Gujarati Quotes by Hardik Pandit : 111494849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now