વાસ્તવિક સ્થિતિ એ છે કે આપણે એક માનવતાના દોર માંથી પસાર થઈ રહ્યા છીએ. જ્યાં પ્રેમ, કરુણા, દયા, ભાવના, સહિષ્ણુતા અને એકતાનો માર્ગ અપનવવો પડશે.
જો આવું નહિ થયું તો પૂરો માનવ સમાજ પતનની દિશા તરફ આગળ વધતો જશે અને ક્રૂરતા પોતાની ચરમસીમા પર આવી તાંડવ કરી માનવમૂલ્યનું હન્ન કરશે અને આપણે એ તમાસો જોઈ તાલિયો પડતા રહીશું....
મનોજ સંતોકી માનસ
#વાસ્તવિક