મારા મન માં એક વાત છે
તું મળે તો જીવન ભર નો સંગાથ છે
મારા મન માં એક વાત છે
તારા સ્વપ્ન નો સંગાથ છે
મારા મન માં એક વાત છે
તું મળે તો જીવવુ સંગાથ છે
મારા મન માં એક વાત છે
તારા સમણા ઓ નો સંગાથ છે
મારા મન માં એક વાત છે
દૂર સુધી ચાલવું તારી સંગાથ છે
મારા મન માં એક વાત છે
તારી સાથે ભવ ભવ નો સંગાથ છે
મારા મન માં એક વાત છે
તારા દુઃખ માં મારો સંગાથ છે
મારા મન માં એક વાત છે
તું મળે તો જીવન ભર નો સંગાથ છે ,સંગાથ છે ..........