Gujarati Quote in Poem by Kina Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બોલવું છે ઘણું તોય, ચૂપ રેહવય જાય છે

       નથી મળતો સાથ તારો તોય,જીવન જીવાય જાય છે
       નથી અવતી યાદ તારી તોય કહેવાય ઘણું જાય છે

       સાથ નથી તારો તોય, રસ્તો કાપય જાય છે
       માનતું નથી મન તોય, મન મનાય જાય છે
      નથી આવતી યાદ તારી તોય કહેવાય ઘણું  જાય છે

      નથી પાડવાનો સમ તોય, સમ અપાય જાય છે   
      નથી સાંભળવાનો તું તોય,કહેવાય ઘણુ જાય છે
     નથી આવતી યાદ તારી તોય કહેવાય ઘણું જાય છે   

        જીવવું છે થોડું તોય ,જીવાય ઘણું જાય છે
         નથી આવવાનો તું તોય ,આશા બંધાય જાય છે
      નથી આવતી યાદ તારી તોય કહેવાય ઘણું જાય છે.

Gujarati Poem by Kina Parmar : 111494485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now