Gujarati Quote in Romance by Bhavna Jadav

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આડું અવળું

કોઈને ખબર ન પડે એમ ધારીને મને જોઈને
પ્રેમથી પછી આડું અવળું જોવું જોઈ લેવું તારું

કેટલો છલકે છે પ્રેમ પણ તારા આંખમાંથી જોને
હસીને નીચું જોઈ મનમાં ઊર્મિઓને સ્પંદનો જાગે

ચોરી છૂપું જોવાનું તારું આંખોમાં હર્ષિત ચમક લાવે
જ્યાં સુધી નજર ન મળે ત્યાં સુધી તું જાય નહીં કામે

આંખનો ઈશારો સમજી જાય મારો ને પ્રશ્નસુચક નજરે પૂછે મને
ના જોવું જો એકાદવાર હું તને તો કેવો વિહવળ આમતેમ ભાગે
ભાવુ જાદવ

Gujarati Romance by Bhavna Jadav : 111494124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now