ગીતા ૧-૩૨-૩૩-૩૪.
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च।
किं नो राज्येन गोविंद किं भोगैर्जीवितेन वा॥
येषामर्थे काङक्षितं नो राज्यं भोगाः सुखानि च।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च॥
आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः।
मातुलाः श्वशुराः पौत्राः श्यालाः संबंधिनस्तथा॥
સુખ, ભોગ, સતા....આ બધું અર્જુન ને યુદ્ધ પછી મળશે એવું ધારે છે માટે અર્જુન આ બધું જતું કરવા તૈયાર થઈ જાય છે જે તેમને એક રીતે ભાગેડુ જ સાબિત કરે છે.આ ધર્મ યુદ્ધ નુ સાતત્ય માત્ર રાજકીય જ નથી માટે અર્જુન આ જાણતો ન હોવાથી એ હથિયાર હેઠા મૂકી દે છે.