જો મન માં પાપ નથી આડુંઅવળું કરવું નથી તો ભગવાને જેમ અર્જુન માટે સૂર્ય આડું સુદર્શન ચક્ર રાખ્યું હતું તેમ આપડા માટે સુદર્શન ચક્ર નહિ પણ વાદળા તો રાખે જ છે પાપી ને તેનું કર્મ જેમ વાછરડું તેની માને ધણ માંથી ઓળખી જાય છે તેમ ગોતી જ લે છે ભગવાન પોતાને માફ નઈ કરતા તો આપડે કિસ ખેત કી મુલી પોતાની ભૂલ ને સાચી પુરવાર કરવા માટે બહુ મગજ ના દોડવું વિચારો આપડું આટલું ચાલે છે તો એનું કેટલું ચાલતું હશે
#આડુઅવળું