વ્યક્તિએ હંમેશ ને માટે એક વાત #ઝેન (ધ્યાન) માં રાખવી જોઈએ કે એને એના વિચારો ને કેવી જગ્યા અને કેવી વ્યક્તિ જોડે શેર કરવા જોઈએે...
કેમ કે જીવન માં આવેલું એક કુપાત્ર તમારી રોજિંદી જીવનશૈલી પર લોકોને આંગળી કરતા કરી દે છે...
#ઝેન (ધ્યાન) રાખો બોલવામાં, વાણીમાં, વર્તનમાં, વિશ્વાશ કરવામાં ...
ભાવિન...